GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતના 29મા રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવેલ તેલંગણા રાજ્યની હદ કયા રાજ્યની હદ સાથે મળતી નથી ? તમિલનાડુ ઓરિસ્સા મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ ઓરિસ્સા મહારાષ્ટ્ર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) પાલનપુર નજીક આવેલ દાંતીવાડા ખાતે કઈ નદી ઉપર બંધ બાંધવામાં આવેલ છે ? વાત્રક મહી તાપી બનાસ વાત્રક મહી તાપી બનાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) લિંગ પરિવર્તનની દૃષ્ટિએ કઈ જોડી ખોટી છે ? પર્વત-દિવાલ બાળક-છોકરું પલંગ-ખુરશી ગોળો-ગોળી પર્વત-દિવાલ બાળક-છોકરું પલંગ-ખુરશી ગોળો-ગોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) A person's life history written by some other person. autobiography biography biolife geography autobiography biography biolife geography ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાતનું પ્રસિદ્ધ 'નારાયણ સરોવર' ક્યા જિલ્લામાં આવેલ છે ? કચ્છ દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર મોરબી કચ્છ દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP