GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતની સંવિધાન સભા દ્વારા તા. ___ ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું. 15 ઓગસ્ટ 1949 26 જાન્યુઆરી 1949 26 નવેમ્બર 1949 26 જાન્યુઆરી 1950 15 ઓગસ્ટ 1949 26 જાન્યુઆરી 1949 26 નવેમ્બર 1949 26 જાન્યુઆરી 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform Civil Code) ઘડવા માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવ્યું છે ? અનુચ્છેદ – 16 અનુચ્છેદ – 44 અનુચ્છેદ – 14 અનુચ્છેદ – 45 અનુચ્છેદ – 16 અનુચ્છેદ – 44 અનુચ્છેદ – 14 અનુચ્છેદ – 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાત રાજ્યમાં ‘સરદાર સ્વરાજ આશ્રમ' ક્યાં આવેલો છે ? ઉવારસદ ધર્મજ બારડોલી કરમસદ ઉવારસદ ધર્મજ બારડોલી કરમસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. સરસ્વતી – સુંદર ભરતી સૂરત ભારતી સુંદર ભરતી સૂરત ભારતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) Find correct spelling. backey booket booquet bouquet backey booket booquet bouquet ANSWER DOWNLOAD GUJARATI MCQ APP