GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) HTML માં FORM બનાવવા કયા ટેગનો ઉપયોગ થાય છે ? FONT એકેય નહીં HREF FORM FONT એકેય નહીં HREF FORM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતનું નાણાંકીય વર્ષ કયું ગણાય છે ? જાન્યુઆરી થી ડિસેમ્બર મે થી એપ્રિલ એપ્રિલ થી માર્ચ નવેમ્બર થી ઓક્ટોબર જાન્યુઆરી થી ડિસેમ્બર મે થી એપ્રિલ એપ્રિલ થી માર્ચ નવેમ્બર થી ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) બંધારણ અનુસાર, જમ્મુ-કાશ્મીર ભારતીય સંઘનો... એક શ્રેષ્ઠ ભાગ છે. એક અતૂટ ભાગ છે. એક વિભક્ત ભાગ છે. એક સંદિગ્ધ ભાગ છે. એક શ્રેષ્ઠ ભાગ છે. એક અતૂટ ભાગ છે. એક વિભક્ત ભાગ છે. એક સંદિગ્ધ ભાગ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) કમ્પ્યુટરમાં કોઈપણ ફાઈલને Delete કીની મદદથી દૂર કર્યા પછી કઈ જગ્યાએ જોઈ શકીએ છીએ ? રિસાયકલ બિન ડોક્યુમેન્ટ્સ સ્ટેટસ બાર કંટ્રોલ વ્યુ રિસાયકલ બિન ડોક્યુમેન્ટ્સ સ્ટેટસ બાર કંટ્રોલ વ્યુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશિષ્ટ દરજ્જો આપવામાં આવ્યો છે ? અનુચ્છેદ – 369 અનુચ્છેદ – 372 અનુચ્છેદ – 371 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 369 અનુચ્છેદ – 372 અનુચ્છેદ – 371 અનુચ્છેદ – 370 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP