GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) “ખીલો થઈ જવું" રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. અંદર જતા રહેવું જડ થઈ જવું ભીંતમાં ખીલો જડી દેવો ઊભા રહી જવું અંદર જતા રહેવું જડ થઈ જવું ભીંતમાં ખીલો જડી દેવો ઊભા રહી જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) Translate the following sentence in English:હું હજી મૂંઝવણ માં છું કે વિજ્ઞાન વરદાન છે કે અભિશાપ ? I yet was confusion that science is boon or curse. I am confused that science is boon or curse. I were confused that science is boon or curse. I have been in a confusion yet, whether science is a boon or curse. I yet was confusion that science is boon or curse. I am confused that science is boon or curse. I were confused that science is boon or curse. I have been in a confusion yet, whether science is a boon or curse. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) અમદાવાદ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલનું મૂળ નામ શું છે ? શેઠ હઠીસિંહ અને શેઠ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ શેઠ અનંતરાય દુર્ગાદેવી સિવિલ હોસ્પિટલ શેઠ બળવંતરાય ત્રિવેદી નાગરિક ઔષધાલય શ્રીમતી કાનનદેવી દુર્ગાદાસ શેઠ સાર્વજનિક હોસ્પિટલ શેઠ હઠીસિંહ અને શેઠ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ શેઠ અનંતરાય દુર્ગાદેવી સિવિલ હોસ્પિટલ શેઠ બળવંતરાય ત્રિવેદી નાગરિક ઔષધાલય શ્રીમતી કાનનદેવી દુર્ગાદાસ શેઠ સાર્વજનિક હોસ્પિટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ફ્યૂઝનો તાર બનાવવા માટે ક્યા પ્રકારની ધાતુનો ઉપયોગ થાય છે ? લેડ-ટિનની મિશ્રધાતુ પિત્તળ અને લેડ બંને લેડ પિત્તળ લેડ-ટિનની મિશ્રધાતુ પિત્તળ અને લેડ બંને લેડ પિત્તળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) નીચેનામાંથી કયો વિકલ્પ વેબ બ્રાઉઝર દર્શાવે છે ? Mozilla Firefox Internet Explorer Google Chrome આપેલ તમામ Mozilla Firefox Internet Explorer Google Chrome આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP