GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય શું છે ? ચૂંટાયેલી પાંખનું કલ્યાણ કરવાનું વહીવટદારોનું કલ્યાણ કરવાનું પ્રજાનું કલ્યાણ કરવાનું કર્મચારીઓનું કલ્યાણ કરવાનું ચૂંટાયેલી પાંખનું કલ્યાણ કરવાનું વહીવટદારોનું કલ્યાણ કરવાનું પ્રજાનું કલ્યાણ કરવાનું કર્મચારીઓનું કલ્યાણ કરવાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ‘ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? મહાદેવ ગોવિંદ રાનડે ગોપાલકૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધીજી લોકમાન્ય તિલક મહાદેવ ગોવિંદ રાનડે ગોપાલકૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધીજી લોકમાન્ય તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) CRTનું પૂરું નામ શું છે ? કેથોડ રે ટ્યુબ કેથોડ રાઇટ ટ્યુબ કમ્પ્યુટર રીસ્ટાર્ટ ટેસ્ટિંગ કેથોડ રેમ ટેસ્ટ કેથોડ રે ટ્યુબ કેથોડ રાઇટ ટ્યુબ કમ્પ્યુટર રીસ્ટાર્ટ ટેસ્ટિંગ કેથોડ રેમ ટેસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) રાજ્યપાલના પદ માટે વ્યક્તિની ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે ? 40 વર્ષ 50 વર્ષ 35 વર્ષ 27 વર્ષ 40 વર્ષ 50 વર્ષ 35 વર્ષ 27 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી ? બંધારણના ભાગ-2 (અનુચ્છેદ 5 થી 11) - નાગરિકત્વ બંધારણના ભાગ-1 (અનુચ્છેદ 1 થી 4) - સંઘ અને તેના વિસ્તાર બંધારણના ભાગ-૩ (અનુચ્છેદ 15) – મૂળભૂત ફરજો બંધારણના ભાગ-4 (અનુચ્છેદ 36 થી 51) - રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના ભાગ-2 (અનુચ્છેદ 5 થી 11) - નાગરિકત્વ બંધારણના ભાગ-1 (અનુચ્છેદ 1 થી 4) - સંઘ અને તેના વિસ્તાર બંધારણના ભાગ-૩ (અનુચ્છેદ 15) – મૂળભૂત ફરજો બંધારણના ભાગ-4 (અનુચ્છેદ 36 થી 51) - રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP