GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) શેખાદમ આબુવાલાનો કાવ્યસંગ્રહ જણાવો. ગોરજ પારસમણી ઘુંઘટ હવાની હવેલી ગોરજ પારસમણી ઘુંઘટ હવાની હવેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) એક સંખ્યાના ⅗ ગણાનાં 60% કરવાથી 36 મળે છે. તો તે સંખ્યા શોધો. 75 80 90 100 75 80 90 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) તારાઓનું ટમટમતું દેખાવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે ? પૂર્ણ આંતરિક પરાવર્તન પરાવર્તન વાતાવરણીય વક્રીભવન વાતાવરણીય પરાવર્તન પૂર્ણ આંતરિક પરાવર્તન પરાવર્તન વાતાવરણીય વક્રીભવન વાતાવરણીય પરાવર્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? ખેડા સાબરકાંઠા દાહોદ મહીસાગર ખેડા સાબરકાંઠા દાહોદ મહીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ખોટી જોડણી શોધો. હોશિંયાર પરિચિત પરિચારિકા વીજળી હોશિંયાર પરિચિત પરિચારિકા વીજળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP