GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 પોયસન વિતરણ ___ વિષમતા ધરાવે છે. ઋણ શૂન્ય ધન આપેલ પૈકી એક પણ નહીં ઋણ શૂન્ય ધન આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેના પૈકી ક્યું માપ એકમથી મુક્ત છે ? ચલનાંક સરેરાશ વિચલન ચતુર્થક વિચલન વિસ્તાર ચલનાંક સરેરાશ વિચલન ચતુર્થક વિચલન વિસ્તાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 4.5 ગણો વધે છે, તો ભાવ સૂચકઆંક કેટલો થાય ? 45 550 900 450 45 550 900 450 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કર્મચારીઓને વ્યવસ્થા તંત્રએ ઘડેલ આચારસંહિતા વિશેની માહિતીથી માહિતગાર કરવા શું લખાય છે ? પરિપત્ર નોટિસ અરજીપત્ર મેમો પરિપત્ર નોટિસ અરજીપત્ર મેમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કંપની સભામાં જે કાર્યો કરવાના હોય છે તે કાર્યોની યાદી કયા નામે ઓળખાય છે ? સભાનોંધ ઠરાવ પ્રસ્તાવ એજન્ડા સભાનોંધ ઠરાવ પ્રસ્તાવ એજન્ડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP