GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ઈન્ટરનેટ પર કમ્પ્યૂટર કે રાઉટર દ્વારા પ્રેષકથી પ્રાપ્તકર્તા સુધી મોકલાતી માહિતીની નોંધ રાખતા પ્રોગ્રામને શું કહે છે ? Denial of service attack Sniffer Spooting Malicious code Denial of service attack Sniffer Spooting Malicious code ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 HTML ફાઈલોનું કોડિંગ શેમાં લખવામાં આવે છે ? Dos Notepad MS-Excel MS-Word Dos Notepad MS-Excel MS-Word ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 જો સદિશ r = xi, yj + zk હોય તો, div(r)= ___ -3 1 આપેલ પૈકી એક પણ નહીં 3 -3 1 આપેલ પૈકી એક પણ નહીં 3 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સંકર સંખ્યા માટેના ડીમોરવીના પ્રમેય મુજબ (cosθ + i sinθ)n = cosnθ - i sinnθ sinnθ + i cosnθ cosnθ + i sinn આપેલ પૈકી એક પણ નહીં cosnθ - i sinnθ sinnθ + i cosnθ cosnθ + i sinn આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનાં વિધાનોમાંથી કયું વિધાન સાચું છે ? કોઈ બિંદુ પાસે વિધેયનું ડાબી અને જમણી બાજુનું લક્ષ અસ્તિત્વ ધરાવે તો તે વિધેય તે બિંદુ પાસે સતત થાય. પ્રત્યેક વિકલનીય વિધેય સતત વિધેય થાય. કોઈ બિંદુ પાસે વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવે તો તે વિધેય તે બિંદુ પાસે સતત થાય. પ્રત્યેક સતત વિધેય વિકલનીય વિધેય થાય. કોઈ બિંદુ પાસે વિધેયનું ડાબી અને જમણી બાજુનું લક્ષ અસ્તિત્વ ધરાવે તો તે વિધેય તે બિંદુ પાસે સતત થાય. પ્રત્યેક વિકલનીય વિધેય સતત વિધેય થાય. કોઈ બિંદુ પાસે વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવે તો તે વિધેય તે બિંદુ પાસે સતત થાય. પ્રત્યેક સતત વિધેય વિકલનીય વિધેય થાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP