GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 "આર્ટિકલ 348ની જોગવાઈઓને આધીન રહીને, સંસદનું કામકાજ હિન્દી અથવા અંગ્રેજીમાં ચલાવવામાં આવશે." - ભારતીય સંવિધાનનો આર્ટિકલ જણાવો. આર્ટિકલ - 111 આર્ટિકલ - 120 આર્ટિકલ - 110 આર્ટિકલ - 123 આર્ટિકલ - 111 આર્ટિકલ - 120 આર્ટિકલ - 110 આર્ટિકલ - 123 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 "સંઘ માટે એક સંસદ રહેશે, જે રાષ્ટ્રપતિ અને અનુકમે રાજ્યસભા અને લોકસભા નામે ઓળખાતા બે ગૃહોની બનશે." - આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ - 75 આર્ટિકલ - 79 આર્ટિકલ - 73 આર્ટિકલ - 77 આર્ટિકલ - 75 આર્ટિકલ - 79 આર્ટિકલ - 73 આર્ટિકલ - 77 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના અને હિન્દુ ધર્મ પાળતા અનુસૂચિત જાતિ સિવાયની વ્યક્તિ વચ્ચે આંતરજ્ઞાતીય લગ્નોને પ્રોત્સાહન આપવા માટે યુગલ દીઠ કુલ રૂ. 1 લાખ સહાય આપવામાં આવે છે. આ સહાયને કયા મહાનુભાવના નામ સાથે જોડવામાં આવેલ છે ? ડૉ. સવિતા આંબેડકર સંત કબીર મહારાજ સયાજીરાવ ગાયકવાડ ડો. ભીમરાવ આંબેડકર ડૉ. સવિતા આંબેડકર સંત કબીર મહારાજ સયાજીરાવ ગાયકવાડ ડો. ભીમરાવ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ધ જુવેનાઈલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન એક્ટ કયા વર્ષમાં ઘડવામાં આવ્યો ? 2010 2013 2014 2015 2010 2013 2014 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ-નિગમ દ્વારા મુદતી ધિરાણ યોજના (ટર્મ લોન) અંતર્ગત વધુમાં વધુ કેટલી રકમ સુધીનું ધિરાણ આપવામાં આવે છે ? રૂ. 20 લાખ રૂ. 25 લાખ રૂ. 30 લાખ રૂ. 10 લાખ રૂ. 20 લાખ રૂ. 25 લાખ રૂ. 30 લાખ રૂ. 10 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP