GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 માનવ વિકાસ આંકની ગણતરી માટે શાને ધ્યાનમાં લેવાય છે ? સારું આરોગ્ય (અપેક્ષિત આયુષ્ય) આપેલ તમામ સારું જીવનધોરણ સારું શિક્ષણ સારું આરોગ્ય (અપેક્ષિત આયુષ્ય) આપેલ તમામ સારું જીવનધોરણ સારું શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કેન્દ્રીય બજેટ 2021-22માં ___ રજૂ થયું. રાજ્યસભામાં વિડિયો કોન્ફરન્સિંગથી પ્રથમ વખત ડિજિટલ રીતે સંસદના સંયુક્ત સત્રમાં રાજ્યસભામાં વિડિયો કોન્ફરન્સિંગથી પ્રથમ વખત ડિજિટલ રીતે સંસદના સંયુક્ત સત્રમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ભારત રાજ્યના વર્ષ 2021-22ના બજેટ વર્ષ દરમિયાન થનાર ખર્ચને ચઢતા ક્રમમાં ગોઠવો. (i) વ્યાજની ચુકવણી (ii) કેન્દ્રીય ક્ષેત્રની યોજનાઓ (iii) કેન્દ્રીય પ્રાયોજિત યોજનાઓ (iv) સબસિડી આપેલ પૈકી એક પણ નહીં i, ii, iii, iv ii, iii, i, iv iv, iii, ii, i આપેલ પૈકી એક પણ નહીં i, ii, iii, iv ii, iii, i, iv iv, iii, ii, i ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 વ્યવસાયમાંથી આવકના સંદર્ભમાં નીચેનામાંથી કયો ખર્ચ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બાદ થતો નથી ? આપેલ પૈકી એક પણ નહીં જી. એસ. ટી. સ્થાનિક કર આવકવેરો આપેલ પૈકી એક પણ નહીં જી. એસ. ટી. સ્થાનિક કર આવકવેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ? સામાજિક ઓડિટ સર્વે હિતધારકોને રક્ષણ આપે છે અંશતઃ ઓડિટમાં “કેટલાક દસ્તાવેજો અને હિસાબી ચોપડાઓનું” ઓડિટ થાય છે આંતરિક ઓડિટ વાર્ષિક ઓડિટ ખર્ચમાં ઘટાડો કરે છે સંચાલકીય ઓડિટ (કાર્યક્ષમતા ઓડિટ) શેરહોલ્ડરોને તેમના નાણાંના યોગ્ય ઉપયોગની ખાતરી આપે છે સામાજિક ઓડિટ સર્વે હિતધારકોને રક્ષણ આપે છે અંશતઃ ઓડિટમાં “કેટલાક દસ્તાવેજો અને હિસાબી ચોપડાઓનું” ઓડિટ થાય છે આંતરિક ઓડિટ વાર્ષિક ઓડિટ ખર્ચમાં ઘટાડો કરે છે સંચાલકીય ઓડિટ (કાર્યક્ષમતા ઓડિટ) શેરહોલ્ડરોને તેમના નાણાંના યોગ્ય ઉપયોગની ખાતરી આપે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP