GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચેના પૈકી કઈ રકમ સંશયિત મિલકત (Contingent Asset) ગણાય છે ?

કંપનીએ અદાલતમાં અમુક રકમ મેળવવા કરેલ દાવામાં મળવાની રકમની શક્યતા
વટાવેલી હૂંડીઓ
કંપનીએ ખરીદેલા અંશતઃ ભરપાઈ શેર પરના બાકી હપતા
પ્રાથમિક ખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
ડિવિડન્ડ જાહેર કર્યા પછી કેટલા સમયમાં ડિવિડન્ડ વૉરન્ટ સભ્યોને પોસ્ટ કરી દેવા પડે કે ડિવિડન્ડ ચૂકવી દેવું પડે ?

21 દિવસમાં
જે તે નાણાકીય વર્ષના અંત પહેલાં
60 દિવસમાં
30 દિવસમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચેનાં વિધાનો પૈકી કયું વિધાન સાચું છે ?

અન્વેષણ એ કોઈ વિશિષ્ટ હેતુ માટે હિસાબી તપાસ છે
ભારતના 2013ના કંપની ધારા હેઠળ અન્વેષણ ફરજિયાત છે
અન્વેષણ હંમેશાં SEBI એ બહાર પાડેલી સૂચના મુજબ કરવાનું હોય છે
ઓડિટ અહેવાલમાં અન્વેષણની વિગતોનો સમાવેશ જરૂરી છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
માલ ખરીદવાની તકનીક કે જેમાં યોગ્ય ગુણવત્તા, યોગ્ય માત્રામાં, યોગ્ય કિંમતે, યોગ્ય સમયે અને યોગ્ય સ્રોતમાંથી ખરીદી કરવામાં આવે તેને કઈ ખરીદ પદ્ધતિ કહેવાય છે ?

બલ્ક ખરીદી
સટ્ટાકીય ખરીદી
પારસ્પરિક ખરીદી
વૈજ્ઞાનિક ખરીદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP