GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેના પૈકી કયા કાયદા દ્વારા સરકાર પ્રતિબંધિત વેપાર પર નજર રાખે છે ? MRTP Act આપેલ પૈકી એક પણ નહીં FEMA Act 1991ની ઔદ્યોગિક નીતિ MRTP Act આપેલ પૈકી એક પણ નહીં FEMA Act 1991ની ઔદ્યોગિક નીતિ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સમપરિમાણીય વિધેય f(x, y) = (x⁴ + y⁴)/(x+y); x+y≠0 ની ઘાત ___ 2 3 1 2 3 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 વિકલ સમીકરણ M(x, y) dx + N(x, y)dy =0ની યથાર્થ (Exact) થવા માટેની જરૂરી શરત ___. ∂M / ∂x = -∂N / ∂y ∂M / ∂y = ∂N / ∂x ∂M / ∂y = -∂N / ∂x ∂M / ∂x = ∂N / ∂y ∂M / ∂x = -∂N / ∂y ∂M / ∂y = ∂N / ∂x ∂M / ∂y = -∂N / ∂x ∂M / ∂x = ∂N / ∂y ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેના પૈકી કયું ડેટાબેસ મેનેજમેન્ટ સિસ્ટમ (DBMS) છે ? Excel Word FoxPro PowerPoint Excel Word FoxPro PowerPoint ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનામાંથી જાવામાં ઈન્સ્ટન્ટ મેથડ ઈન્વોક કરવા માટે શું વપરાય છે ? ક્લાસનું નામ, ડોટ (.) અને મેથડનું નામ ઓબ્જેક્ટનું નામ, ડોટ (.) અને મેથડનું નામ ક્લાસનું નામ, કોલોન (:) અને મેથડનું નામ . ઓબ્જેક્ટનું નામ, કોલોન (:) અને મેથડનું નામ ક્લાસનું નામ, ડોટ (.) અને મેથડનું નામ ઓબ્જેક્ટનું નામ, ડોટ (.) અને મેથડનું નામ ક્લાસનું નામ, કોલોન (:) અને મેથડનું નામ . ઓબ્જેક્ટનું નામ, કોલોન (:) અને મેથડનું નામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP