Gujarat Police Constable Practice MCQ MS - Wordમાં પેજને ઊભુ દર્શાવવા માટે કયા વિકલ્પોનો ઉપયોગ કરવામાં આવે છે ? Landscape Column Row Portrait Landscape Column Row Portrait ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ પાંચ મિત્રો P, Q, R, S અને Tમાંથી દરેક 100 ગુણની એક પરીક્ષામાં અસમાન ગુણ મેળવે છે. S ફક્ત T કરતાં વધુ ગુણ મેળવે છે. ફક્ત એક જ વ્યક્તિ Q થી વધુ ગુણ મેળવે છે. જેણે સૌથી વધુમાં બીજા ક્રમે ગુણ મેળવ્યા તેને 87 ગુણ મળ્યા છે. R એ P કરતાં ઓછા ગુણ મેળવે છે. S એ Q કરતાં 23 ગુણ ઓછા મેળવેલ છે.જો S એ Q એ મેળવેલ ગુણથી 23 ગુણ ઓછા મેળવેતો R નાં શક્ય ગુણ દર્શાવો. 61 78 93 64 61 78 93 64 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ IPC - 1860 ના સામાન્ય અપવાદો પ્રકરણ - 4 માં કઇ કલમોનો સમાવેશ થાય છે ? 76 થી 106 80 થી 105 90 થી 106 85 થી 106 76 થી 106 80 થી 105 90 થી 106 85 થી 106 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય દંડસંહિતા - 1860 માં એક પ્રકરણ એવું છે જેમાં એક માત્ર કલમ છે તે કલમ કઇ છે ? 420 302 376(C) 498(A) 420 302 376(C) 498(A) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભાડભુતનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ? છોટા ઉદેપુર ભરૂચ દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર ભરૂચ દાહોદ પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP