Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત વિશ્વમાં પ્રથમ ક્રમે છે ? ઈસબગુલ એરંડો વરિયાળી તમાકુ ઈસબગુલ એરંડો વરિયાળી તમાકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતમાં અમદાવાદ મહાનગરપાલિકાનો લોગો (logo)માં નીચેનામાંના કયા શબ્દો લખાયેલા છે ? અહનિર્ષ સેવામહે ઉદ્યોગ સ્વાશ્રય સેવા ઉધમે પરિશ્રમી નિધ્યમ ધ્યાનં સેવા કરોતિ અહનિર્ષ સેવામહે ઉદ્યોગ સ્વાશ્રય સેવા ઉધમે પરિશ્રમી નિધ્યમ ધ્યાનં સેવા કરોતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 મોગલ બાદશાહ અકબરના સમયમાં નીચેનામાંથી કોણે ગુજરાતની મુલાકાત લઈ નવી મહેસૂલ પધ્ધતિ અમલમાં મૂકી હતી ? બીરબલ તાનસેન ટોડરમલ અબુલ ફઝલ બીરબલ તાનસેન ટોડરમલ અબુલ ફઝલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 બી.સી.જી. ની રસી ક્યા રોગ સામે રક્ષણ આપે છે ? ટાઈફોઈડ પોલીયો ક્ષય ઓરી ટાઈફોઈડ પોલીયો ક્ષય ઓરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 આંખમાં કોની રચના બહિર્ગોળ લેન્સ જેવી છે ? નેત્રપટલ પારદર્શકપટલ નેત્રમણિ કીકી નેત્રપટલ પારદર્શકપટલ નેત્રમણિ કીકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP