Gujarat Police Constable Practice MCQ Part - 3
અસ્ત થયો સૂર્ય લાલ દેખાય છે. તેના પાછળનું કારણ શું છે ?

પ્રકાશનું પ્રકીર્ણન
પ્રકાશનું વિવર્તન
પ્રકાશનું પરાવર્તન
પ્રકાશનું વક્રીભવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
એક માણસ 15 દિવસમાં એક ખાડો ખોદે છે, બીજો માણસ 10 દિવસમાં એક ખાડો ખોદે છે તો બંન્નેને ભેગા મળીને ખાડા ખોદતા કેટલા દિવસ લાગે ?

6 દિવસ
24 દિવસ
32 દિવસ
16 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP