Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC - 1860 મુજબ ગુનાહિત વિશ્વાસઘાત ગુના બદલ કેટલી શિક્ષા નિર્દેષ્ટ કરવામાં આવી છે ? 5 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 3 વર્ષ સુધીની બેમાંથી કોઇ એક પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને 4 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 5 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 3 વર્ષ સુધીની બેમાંથી કોઇ એક પ્રકારની કેદ અથવા દંડ અથવા બંને 4 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ગુન્હાહીત કાવતરા માટે નીચેનામાંથી કઈ જોગવાઈનો સમાવેશ થતો નથી ? ઓછામાં ઓછા બે વ્યક્તિ હોવા જોઈએ. ગેરકાનૂની સાધનો દ્વારા કરવામાં આવે છે. આપેલ તમામ ગુન્હાહીત કાવતરાનો અમલ થવો જરૂરી છે. ઓછામાં ઓછા બે વ્યક્તિ હોવા જોઈએ. ગેરકાનૂની સાધનો દ્વારા કરવામાં આવે છે. આપેલ તમામ ગુન્હાહીત કાવતરાનો અમલ થવો જરૂરી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 શુધ્ધ પાણી એ વિધુત માટે કેવી રીતે વર્તે છે ? અવાહક સુવાહક અર્ધવાહક અતિવાહક અવાહક સુવાહક અર્ધવાહક અતિવાહક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 FIR નોંધવાની જોગવાઇ કઇ કલમમાં કરવામાં આવી છે ? 151 154 149 160 151 154 149 160 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કઈ વ્યક્તિ દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે ? મહાદેવભાઈ દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ મૌલાના આઝાદ સુભાષચંદ્ર બોઝ મહાદેવભાઈ દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ મૌલાના આઝાદ સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP