Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ ગુનો અને તે માટે ઓછામાં ઓછી વ્યક્તિઓની હાજરી અંગે કયું વિધાન સાચું છે ?

બધાં જ સાચાં છે
બખેડો - ઓછામાં ઓછી બે
હુલ્લડ - ઓછામાં ઓછી પાંચ
હુમલો - ઓછામાં ઓછી એક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
IPC - 1860 ની કલમ 121 થી 130 અંતર્ગત કયા ગુનાઓ દર્શાવવામાં આવ્યા છે ?

આપેલ પૈકી એક પણ નહીં
ખૂન અને ધાડ
લાંચ રૂશ્વત
રાજયવિરૂધ્ધના ગુના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP