Gujarat Police Constable Practice MCQ Part - 4 નવસારી કઈ નદીના કાંઠે વસ્યું છે ? અંબિકા દમણગંગા ઔરંગા પૂર્ણા અંબિકા દમણગંગા ઔરંગા પૂર્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચે આપેલ વિધાન તપાસો. (I) 15માં નાણાપંચના અધ્યક્ષ તરીકે એન.કે.સિંહને નિમણૂક કરવામાં આવી (II) નાણાપંચ એ બંધારણીય સંસ્થા છે (III) નાણાપંચનું કાર્ય કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કરની આવક ફાળવણીની સલાહ આપવી માત્ર I અને II વિધાન સાચું છે માત્ર I અને III વિધાન સાચું છે માત્ર II અને II વિધાન સાચું છે આપેલ તમામ વિધાન સાચાં છે માત્ર I અને II વિધાન સાચું છે માત્ર I અને III વિધાન સાચું છે માત્ર II અને II વિધાન સાચું છે આપેલ તમામ વિધાન સાચાં છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઇ.પી.કો. 1860ની કઇ કલમમાં સ્વબચાવની શરૂઆત અને અંત વિશે જણાવેલું છે ? 108 101 112 102 108 101 112 102 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નેત્રદાનમાં આખનો કયો ભાગ દાન આપવામાં આવે છે ? ડોળી નેત્રમણી કોર્નિયા રેટીન ડોળી નેત્રમણી કોર્નિયા રેટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કચ્છના મોટા રણ પ્રદેશમાં જામેલો કડવો ક્ષાર ક્યાં નામે ઓળખાય છે ? લાણાસરી ખારાસરી ખારો મીઠું લાણાસરી ખારાસરી ખારો મીઠું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP