Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય દંડ સંહિતા મુજબ નીચેનામાંથી કઈ સત્ય હકીકત છે ? કોઈપણ વ્યક્તિથી બખેડાનો ગુનો થઈ શકે છે. ગેરકાયદેસર મંડળીથી જ બખેડાનો ગુનો થઈ શકે. બખેડો જાહેર સુલેહશાંતિ વિરુદ્ધનો ગુનો છે. ઘરમાં પણ બખેડાનો ગુનો થઈ શકે છે. કોઈપણ વ્યક્તિથી બખેડાનો ગુનો થઈ શકે છે. ગેરકાયદેસર મંડળીથી જ બખેડાનો ગુનો થઈ શકે. બખેડો જાહેર સુલેહશાંતિ વિરુદ્ધનો ગુનો છે. ઘરમાં પણ બખેડાનો ગુનો થઈ શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 B નો ભાઇ A છે, D નો પિતા C છે, B ની માતા E છે, તેમજ A અને D ભાઇઓ છે તો E નો C સાથે શું સંબંધ છે ? બહેન પત્નિ ભત્રીજી સાળી બહેન પત્નિ ભત્રીજી સાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કયા ભારતીય ક્રિકેટરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે ? શ્રી આર. પી. સિંહ શ્રી મોહિત શર્મા શ્રી મોહમ્મદ કૈફ શ્રી યુવરાજ સિંહ શ્રી આર. પી. સિંહ શ્રી મોહિત શર્મા શ્રી મોહમ્મદ કૈફ શ્રી યુવરાજ સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 સ્ટેપ-અપ ટુ એન્ડ TB - વર્લ્ડ TB ડે સમિટ 2022 નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું ? બેંગલુરુ પુણે નવી દિલ્હી મુંબઈ બેંગલુરુ પુણે નવી દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 બે જૂથો વચ્ચે દુશ્મનાવટ ફેલાવવાના ગુનાની કાર્યવાહી IPC - 1860 ની કઇ કલમ હેઠળ કરવામાં આવે છે ? 153 149 153-એ 159 153 149 153-એ 159 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP