ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અનુકૂળની સાચી જોડણી કઈ છે ? અનુકુળ અનૂકુળ અનુકૂળ અનૂકૂળ અનુકુળ અનૂકુળ અનુકૂળ અનૂકૂળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'દૂધે મેહ વરસવા' રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે ? ખૂબ ગર્વ હોવો આનંદ આનંદ થઈ જવો યશસ્વી કાર્ય કરી બતાવવું હાજી હા કરવી ખૂબ ગર્વ હોવો આનંદ આનંદ થઈ જવો યશસ્વી કાર્ય કરી બતાવવું હાજી હા કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરુદ્ધાર્થી શબ્દમાં કઈ જોડી સાચી નથી ? સાપેક્ષ - નિરપેક્ષ લાભ - ગેરલાભ સાધક - સાધિકા ક્ષણિક - શાશ્વત સાપેક્ષ - નિરપેક્ષ લાભ - ગેરલાભ સાધક - સાધિકા ક્ષણિક - શાશ્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શિલાલેખ' કયા પ્રકારનો સમાસ છે ? તત્પુરુષ મધ્યમપદલોપી કર્મધારય ઉપપદ તત્પુરુષ મધ્યમપદલોપી કર્મધારય ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અનભે' શબ્દનું શિષ્ટ રૂપ આપો. ભયભીત નિર્ભય કાયર ડરપોક ભયભીત નિર્ભય કાયર ડરપોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP