ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "ગળામાં જોતરું ઘાલવું" તેનો અર્થ નીચેના પૈકી કયો થાય છે ? પીડા વળગાડવી, જંજાળમાં પડવું ગળું રુંધાવું વિશ્વાસઘાત કરવો સમ ખાવા પીડા વળગાડવી, જંજાળમાં પડવું ગળું રુંધાવું વિશ્વાસઘાત કરવો સમ ખાવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) યોગ્ય જોડણી જણાવો : "વિલીનીકરણ" વીલીનીકરણ વિલિનિકરણ વિલીનિકરણ વિલીનીકરણ વીલીનીકરણ વિલિનિકરણ વિલીનિકરણ વિલીનીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુણની ઉપર ગુણ કરે, અંતે વેવારા વટ્ટ અવગુણ ઉપર ગુણ કરે ખરી ખત્રિયા વટ્ટ - આ શબ્દસમૂહને શું કહે છે ? હાઇકુ મુક્તક દુહા ટુચકા હાઇકુ મુક્તક દુહા ટુચકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા સામાસિક શબ્દો અને તેના સમાસોના જોડકામાં કયો વિકલ્પ સાચો છે ? દિક્કાલ - તત્પુરુષ દુઃખ વિયોગ - મધ્યમપદલોપી ત્રિકાલ - બહુવ્રીહી મડાગાંઠ - કર્મધારય દિક્કાલ - તત્પુરુષ દુઃખ વિયોગ - મધ્યમપદલોપી ત્રિકાલ - બહુવ્રીહી મડાગાંઠ - કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા સામાસિક શબ્દો અને તેના સમાસોના જોડકામાં કયો વિકલ્પ ખોટો છે ? જકાતનાકું - મધ્યમપદલોપી ગૌરવપ્રદ - ઉપપદ મહાસિદ્ધિ - કર્મધારય સોનામહોર - દ્વંદ્વ જકાતનાકું - મધ્યમપદલોપી ગૌરવપ્રદ - ઉપપદ મહાસિદ્ધિ - કર્મધારય સોનામહોર - દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP