ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.જેની પત્ની વિદેશ ગઈ છે તેવો પુરુષ પ્રોષિતપત્નીક પત્નીવિહોણો પ્રોષિતભર્તુકા પ્રોષિતપતિ પ્રોષિતપત્નીક પત્નીવિહોણો પ્રોષિતભર્તુકા પ્રોષિતપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. 'મસ્તક પર ડાળીવાળી સ્ત્રીનું શિલ્પ' શિરશાખા શાલભંજિકા શિરભંજિકા શાલમંજરી શિરશાખા શાલભંજિકા શિરભંજિકા શાલમંજરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ? ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભમ્યો તીર્થે તીર્થે ધરતી ઉર મનીષા દશરથની' - પંક્તિનો છંદ જણાવો. મંદાક્રાંતા શિખરિણી હરીગીત પૃથ્વી મંદાક્રાંતા શિખરિણી હરીગીત પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ સૂત્ર કયું છે ? મરભનયયય યમનસભલગા મસજસતતગા જસજસયલગા મરભનયયય યમનસભલગા મસજસતતગા જસજસયલગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP