ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા' - પંક્તિનો છંદ જણાવો. હરિગીત પૃથ્વી મિશ્રોપજાતિ માલિતી હરિગીત પૃથ્વી મિશ્રોપજાતિ માલિતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રે આ સાફલ્યટાણું યુગ યુગ પલટે તોય પાછું ના આવે' - પંક્તિનો છંદ જણાવો. મંદાક્રાન્તા શિખરિણી હરિગીત સ્ત્રગ્ઘરા મંદાક્રાન્તા શિખરિણી હરિગીત સ્ત્રગ્ઘરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દીસતી એક નથી વાદળી' - પંક્તિનો છંદ જણાવો. સ્ત્રગ્ધરા શાર્દૂલવિક્રીડિત હરિણી અનુષ્ટુપ સ્ત્રગ્ધરા શાર્દૂલવિક્રીડિત હરિણી અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મનહર છંદની બંને પંક્તિ મળીને કેટલા અક્ષર હોય છે ? 30 31 33 32 30 31 33 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અનુષ્ટુપ છંદમાં કેટલા ચરણ હોય છે ? આઠ ચાર ત્રણ બે આઠ ચાર ત્રણ બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP