ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અમે રે સૂકું રૂનું પૂમડું' - પંક્તિનો અલંકાર જણાવો. અપહનુતિ ઉત્પ્રેક્ષા અનન્વય રૂપક અપહનુતિ ઉત્પ્રેક્ષા અનન્વય રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પ્રિયજનની પગલીઓ, જાણે વનફૂલની ઢગલીઓ' - પંક્તિનો અલંકાર જણાવો. શ્લેષ યમક રૂપક ઉત્પ્રેક્ષા શ્લેષ યમક રૂપક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સુરત તું જ રડતી સૂરત' - પંક્તિનો અલંકાર જણાવો. યમક ઉપમા શ્લેષ વ્યતિરેક યમક ઉપમા શ્લેષ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કદી મારી પાસે, વનવનતણાં હોત કુસુમો' - પંક્તિનો છંદ જણાવો. સ્ત્રગ્ધરા મંદાક્રાંતા શિખરિણી વસંતતિલકા સ્ત્રગ્ધરા મંદાક્રાંતા શિખરિણી વસંતતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ત્યાં તો પેલી ચપળ દીસતી વાદળી જાય ચાલી' - પંક્તિનો છંદ જણાવો. અનુષ્ટુપ શિખરિણી હરિગીત મંદાક્રાંતા અનુષ્ટુપ શિખરિણી હરિગીત મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP