ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : દર પખવાડિયે નીકળતું સામયિક પાક્ષિક માસિક સાપ્તાહિક દૈનિક પાક્ષિક માસિક સાપ્તાહિક દૈનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ ઓળખાવો : નેવાધારે નયન વરસી પત્રથી દીકરી તે. મંદાક્રાંતા પૃથ્વી હરિગીત અનુષ્ટુપ મંદાક્રાંતા પૃથ્વી હરિગીત અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વાડ થઈને ચીભડા ગળે' - કહેવતનો અર્થ આપો. વાડને ટેર - તરબૂચ ભાવે. વાડ વગર વેલો ના ચડે. રક્ષક જ ભક્ષક બને. વાડ જ ચીભડાં ખાઈ જાય. વાડને ટેર - તરબૂચ ભાવે. વાડ વગર વેલો ના ચડે. રક્ષક જ ભક્ષક બને. વાડ જ ચીભડાં ખાઈ જાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ લખો : ઉચ્ચાલન ઉચ્ચ + અલન ઉચ્ચ + અલન ઉદ્ + ચલન ઉદ્ + ચાલન ઉચ્ચ + અલન ઉચ્ચ + અલન ઉદ્ + ચલન ઉદ્ + ચાલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) એક સરખા અર્થવાળાં બે પદોને શું કહે છે ? પર્યાયવાચી આદિત પદ પ્રશ્નવાચક વિરુદ્ધાર્થી પર્યાયવાચી આદિત પદ પ્રશ્નવાચક વિરુદ્ધાર્થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP