ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શાસ્ત્રીજીએ એક વાત નક્કી કરાવી નાંખી' - આ કયા પ્રકારનું વાક્ય છે ? કર્તરી કર્મણિ વિધ્યર્થ પ્રેરક કર્તરી કર્મણિ વિધ્યર્થ પ્રેરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો : 'જિંદગી એટલે જિંદગી' અનન્વય રૂપક ઉપમા યમક અનન્વય રૂપક ઉપમા યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : 'ચતુષ્કોણ' દ્વિગુ દ્વંદ્વ ઉપપદ મધ્યમપદલોપી દ્વિગુ દ્વંદ્વ ઉપપદ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિપીન' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? ચંદ્ર રાત્રિ જંગલ બગીચો ચંદ્ર રાત્રિ જંગલ બગીચો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'ખુલ્લી જમીનની આસપાસની નાની ભીંત' ઓસરી પોળ વંડી બાલ્કની ઓસરી પોળ વંડી બાલ્કની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP