ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મને બોલાવે ઓ ગિરિવર તણાં મૌન શિખરે - આ પંક્તિ છંદ જણાવો. મંદાક્રાંતા પૃથ્વી શિખરિણી હરિગીત મંદાક્રાંતા પૃથ્વી શિખરિણી હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું ઉદાહરણ વ્યાજસ્તુતિ અલંકાર છે ? ગાંધીજી એટલે ગાંધીજી તે આવ્યો પણ બોલ્યો નહી તપેલી તપેલી છે શું તમારી બહાદુરી ઉંદર જોઈને નાઠા ગાંધીજી એટલે ગાંધીજી તે આવ્યો પણ બોલ્યો નહી તપેલી તપેલી છે શું તમારી બહાદુરી ઉંદર જોઈને નાઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દિકરાની પૌત્રી શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પ્રપૌત્રી પુત્રપૌત્રી દોહિત્રી સુતા પ્રપૌત્રી પુત્રપૌત્રી દોહિત્રી સુતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયું સમાનાર્થી જોડકું ખોટું છે ? દુર્ધર્ષતા - કોમળતા સંગતિ - સહવાસ અતીત - ભૂતકાળ વલોપાત - કલ્પાંત દુર્ધર્ષતા - કોમળતા સંગતિ - સહવાસ અતીત - ભૂતકાળ વલોપાત - કલ્પાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઈન્દિરા પાણી રેડે છે - કર્મણી વાક્યરચના દર્શાવતો વિકલ્પ શોધો. ઈન્દિરા પાણી રેડે ઈન્દિરાથી પાણી રેડાય છે ઈન્દિરા પાણી રેડાવે છે ઈન્દિરાને પાણી રેડવું છે ઈન્દિરા પાણી રેડે ઈન્દિરાથી પાણી રેડાય છે ઈન્દિરા પાણી રેડાવે છે ઈન્દિરાને પાણી રેડવું છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP