ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) માનસિક આવેગવાળુ - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સંવેગિક સ્પૃશહણીય સ્થતપ્રજ્ઞ આવેગિક સંવેગિક સ્પૃશહણીય સ્થતપ્રજ્ઞ આવેગિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મતિ મરી જવી - રૂઢિપ્રયોગનો શો અર્થ થાય છે ? મન મરી જવું બુદ્ધિ ભ્રષ્ટ થઈ જવી બેધ્યાનપણામાંથી સ્વસ્થ થવું મડાગાંઠ પડવી મન મરી જવું બુદ્ધિ ભ્રષ્ટ થઈ જવી બેધ્યાનપણામાંથી સ્વસ્થ થવું મડાગાંઠ પડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયો શબ્દ સમાનાર્થીમાં નથી તે જણાવો. વણસવું ખરાબ થવું બગડવું વખોડવું વણસવું ખરાબ થવું બગડવું વખોડવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂપક અલંકારનું ઉદાહરણ શોધીને લખો. ઊંઘતાને પાયે પગની જેલ હાંફી ગયેલા શ્વાસના પગને તપાસીએ ફુલના જાણે શોભે ગાલિયા વાગે છે રે વાગે છે રે વૃંદાવન મોરલી વાગે છે ઊંઘતાને પાયે પગની જેલ હાંફી ગયેલા શ્વાસના પગને તપાસીએ ફુલના જાણે શોભે ગાલિયા વાગે છે રે વાગે છે રે વૃંદાવન મોરલી વાગે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મંદાક્રાંતા છંદની પંક્તિ શોધીને લખો. કદી મારી પાસે વન વન તણા હોત કુસુમો છે કો મારું અખિલ જગમાં ? બૂમ મેં એક પાડી કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય સમુદ્રમાં ભણી ઉપડ્યા કમરને કસી રંગથી કદી મારી પાસે વન વન તણા હોત કુસુમો છે કો મારું અખિલ જગમાં ? બૂમ મેં એક પાડી કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય સમુદ્રમાં ભણી ઉપડ્યા કમરને કસી રંગથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP