ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પરમવૃક્ષ કલ્પવૃક્ષ અશ્વત્થામા બોધિવૃક્ષ પરમવૃક્ષ કલ્પવૃક્ષ અશ્વત્થામા બોધિવૃક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ શોધીને લખો. તેનું રૂદન સાંભળીને દવાખાનાની દીવાલો ધ્રૂજી ઉઠી હૈયુ જાણે હિમાલય દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે જીવનવાડી કરમાઈ ગઈ તેનું રૂદન સાંભળીને દવાખાનાની દીવાલો ધ્રૂજી ઉઠી હૈયુ જાણે હિમાલય દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે જીવનવાડી કરમાઈ ગઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કહેવતનો અર્થ લખો : મોરના ઈંડા ચીતરવાં ન પડે. હોશિયાર માતા પિતાના સંતાનોમાં કોઈ કહેવાપણું ન હોય ઈંડા સુંદર ચીતરેલા જ હોય મોરનું ઈંડું ચીતરાઈ જ જાય મોર સુંદર હોય તેથી હોશિયાર માતા પિતાના સંતાનોમાં કોઈ કહેવાપણું ન હોય ઈંડા સુંદર ચીતરેલા જ હોય મોરનું ઈંડું ચીતરાઈ જ જાય મોર સુંદર હોય તેથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અનભે શબ્દનું શિષ્ટરૂપ લખો. નિર્ભય ડરપોક કાયર ભયભીત નિર્ભય ડરપોક કાયર ભયભીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કરેલા ઉપકારને ભૂલી જનાર. શબ્દસમૂહને માટે એક શબ્દ આપો. કૃતાર્થી કૃતધ્ની કૃતનિશ્ચયી કૃતજ્ઞી કૃતાર્થી કૃતધ્ની કૃતનિશ્ચયી કૃતજ્ઞી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP