ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો.ખેલ માંડવો નાટકની શરૂઆત કરવી રમત રમવી ખેલ કરવો ખેલની શરૂઆત નાટકની શરૂઆત કરવી રમત રમવી ખેલ કરવો ખેલની શરૂઆત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઈચ્છા સ્પૃહા કે ઝંખના કરવા યોગ્ય' શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સ્પૃહણીય સ્મરણીય અવિસ્મરણીય રમણીય સ્પૃહણીય સ્મરણીય અવિસ્મરણીય રમણીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દ માટે નીચેનામાંથી સમાનાર્થી શબ્દ શોધો.મુકતા - માયાળુ માછલી માઝા મોતી માયાળુ માછલી માઝા મોતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ લખો. બહાદુર × મરદ ઉદ્યમ × શ્રમ વીર × કાયર માતેલું × મદમસ્ત બહાદુર × મરદ ઉદ્યમ × શ્રમ વીર × કાયર માતેલું × મદમસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'યુદ્ધસ્થ વિગતજ્વર' સંસ્કૃત શબ્દોનો અર્થ શું થાય છે ? જડતા છોડીને યુદ્ધ કર યુદ્ધ કર, ડર બન યુદ્ધો કરવાના છોડી દો જડતા છોડીને યુદ્ધ કરીશ નહિ જડતા છોડીને યુદ્ધ કર યુદ્ધ કર, ડર બન યુદ્ધો કરવાના છોડી દો જડતા છોડીને યુદ્ધ કરીશ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP