ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ડેલીની ખડકીનેય કલર કરાવ્યો' વાક્યમાં નિપાત જણાવો. ય યો ને નેય ય યો ને નેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો.કાનન કાજળ કૂમળું કર્મ વન કાજળ કૂમળું કર્મ વન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લોકપરંપરાની ઉત્કટ સંવેદનાઓ કયા કાવ્યપ્રકારમાં વ્યક્ત થાય છે ભજન લોકગીત આખ્યાન ખંડ પદ ભજન લોકગીત આખ્યાન ખંડ પદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ જણાવો. ઠાઠ × વૈભવ ઉપકાર × અપકાર ગર્વ × અભિમાન નેહ × સ્નેહ ઠાઠ × વૈભવ ઉપકાર × અપકાર ગર્વ × અભિમાન નેહ × સ્નેહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મીંડા આગળ એકડો માંડવો - રૂઢિપ્રયોગનો અર્થ લખો. સરવાળો કરવો શૂન્યમાંથી સર્જન કરવું હિસાબ કરવો ગણિતના દાખલા કરવા સરવાળો કરવો શૂન્યમાંથી સર્જન કરવું હિસાબ કરવો ગણિતના દાખલા કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP