ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પ્રોષિતભર્તુકા શાનુ આલંબન છે ? કરુણતાનું વાત્સલ્યનું સૌભાગ્યનું વિયોગ શૃંગારનું કરુણતાનું વાત્સલ્યનું સૌભાગ્યનું વિયોગ શૃંગારનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.લખવું વાંચવું એ કંઈ કેળવણી નથી. વિધ્યર્થ કૃદંત ભવિષ્ય કૃદંત સબંધ કૃદંત વર્તમાન કૃદંત વિધ્યર્થ કૃદંત ભવિષ્ય કૃદંત સબંધ કૃદંત વર્તમાન કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું ઉદાહરણ ઉપમા અલંકારનું નથી ? ડોહો સોટા જેમ હાલવા ચાલવા લાગ્યો કાચ, ઘડિયાળ અને સત્યની પેઠે ટાઈમટેબલ પણ નાજુક વસ્તુ છે. વદન સુધાકરને રહુ નિહાળી ધીમે-ધીમે તે ડગ ધરતો - કોઈ મત્ત ગજેન્દ્રની માફક ડોહો સોટા જેમ હાલવા ચાલવા લાગ્યો કાચ, ઘડિયાળ અને સત્યની પેઠે ટાઈમટેબલ પણ નાજુક વસ્તુ છે. વદન સુધાકરને રહુ નિહાળી ધીમે-ધીમે તે ડગ ધરતો - કોઈ મત્ત ગજેન્દ્રની માફક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મોડી મોડી ખબર પડી, બા તું જ છો જ્યોતિધામ ! છંદ લખો. શિખરિણી હરિગીત મંદાક્રાન્તા પૃથ્વી શિખરિણી હરિગીત મંદાક્રાન્તા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કળ વળવી' - રૂઢિપ્રયોગનો અર્થ આપો. ભૂખ લાગવી ડર લાગવો ચિંતા થવી નિરાંત થવી ભૂખ લાગવી ડર લાગવો ચિંતા થવી નિરાંત થવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP