ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
તારે કેવા ચોખા ખાવા, સડેલા કે ચડેલા ? - વાક્યમાં અલ્પવિરામ પછી કયું કૃદંત છે ?

વર્તમાનકૃદંત
ભૂતકૃદંત
વિધ્યર્થકૃદંત
હેત્વર્થકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
તું મને લખતાં-લખતાં કેમ જોયા કરે છે ? - રેખાંકિત પદની વ્યાકરણગત ઓળખ શું ?

ક્રિયાવિશેષણ
ક્રિયાવિશેષણ અને કૃદંત બંને
કૃદંત
ક્રિયાપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક. - રેખાંકિત પદનો વ્યાકરણી મોભો જણાવો.

ક્રમવાચક વિશેષણ
નિષેધવાચક ક્રિયાવિશેષણ
હકારવાચક ક્રિયાવિશેષણ
સંખ્યાવાચક વિશેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP