ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખોટી રીતે સંધિ થઈ હોય તેવો વિકલ્પ શોધો. માલા + ઉપમા = મલોપમા આર્ય + આવર્ત = આર્યવર્ત વાત + અનુકૂળ = વાતાનુકૂલ ગંગા + ઉદક = ગંગોદક માલા + ઉપમા = મલોપમા આર્ય + આવર્ત = આર્યવર્ત વાત + અનુકૂળ = વાતાનુકૂલ ગંગા + ઉદક = ગંગોદક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અયોગ્ય સંધિ જોડાણ પસંદ કરો. સમ્ + ઋદ્ધિ = સમૃદ્ધિ અન્ + અધિકાર = અનાધિકાર અન્ + અભ્યાસ = અનભ્યાસ સમ્ + અક્ષ = સમક્ષ સમ્ + ઋદ્ધિ = સમૃદ્ધિ અન્ + અધિકાર = અનાધિકાર અન્ + અભ્યાસ = અનભ્યાસ સમ્ + અક્ષ = સમક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘માયા’ સંજ્ઞામાંથી ‘માયાળું’ શબ્દ બન્યો છે. - રેખાંકિત પદની વ્યાકરણગત ઓળખ શું છે ? ક્રિયાવિશેષણ સર્વનામ કૃદંત વિશેષણ ક્રિયાવિશેષણ સર્વનામ કૃદંત વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પેલો ડુંગર દૂરથી જ રળિયામણો લાગે છે. - રેખાંકિત પદની વ્યાકરણગત લાક્ષણિકતા નક્કી કરો. દર્શક ક્રિયાવિશેષણ દર્શક વિશેષણ આપેલ તમામ દર્શક સર્વનામ દર્શક ક્રિયાવિશેષણ દર્શક વિશેષણ આપેલ તમામ દર્શક સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉત્સાહી વિદ્યાર્થીઓ એકાએક ખોવાઈ ગયા. - રેખાંકિત પદ શું છે ? રીતિવાચક ક્રિયાવિશેષણ ગુણવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ સમયવાચક ક્રિયાવિશેષણ રીતિવાચક ક્રિયાવિશેષણ ગુણવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ સમયવાચક ક્રિયાવિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP