ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારે જવું પડશે મોટી નિશાળમાં. - વિશેષણનો પ્રકાર નિશ્ચિત કરો. તમામ વિકલ્પ સાચા ગુણવાચક કદવાચક વિકારી તમામ વિકલ્પ સાચા ગુણવાચક કદવાચક વિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કહ્યાગરો વિશાલ પાંચમાં વ્યાખ્યાનમાં પણ ચૂપચાપ બેસી રહે છે. - વાક્યમાંથી ક્રિયાવિશેષણ શોધો. પાંચમાં નથી ચૂપચાપ કહ્યાગરો પાંચમાં નથી ચૂપચાપ કહ્યાગરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારી વાત કોઈ માન્યું છે ? - વાક્યમાં રહેલું કૃદંત કયા પ્રકારનું છે ? વર્તમાનકૃદંત ભૂતકૃદંત સામાન્યકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત સામાન્યકૃદંત ભવિષ્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સાંગોપાંગ' -- સંધિવિગ્રહ કરો. સ + અંગો + ઉપ + અંગ સ + અંગ + ઊપ + અંગ સ + અંગ + ઉપ + અંગ સા + અંગ + ઉપ + અંગ સ + અંગો + ઉપ + અંગ સ + અંગ + ઊપ + અંગ સ + અંગ + ઉપ + અંગ સા + અંગ + ઉપ + અંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખોટી રીતે સંધિ થઈ હોય તેવો વિકલ્પ શોધો. વાત + અનુકૂળ = વાતાનુકૂલ આર્ય + આવર્ત = આર્યવર્ત ગંગા + ઉદક = ગંગોદક માલા + ઉપમા = મલોપમા વાત + અનુકૂળ = વાતાનુકૂલ આર્ય + આવર્ત = આર્યવર્ત ગંગા + ઉદક = ગંગોદક માલા + ઉપમા = મલોપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP