ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જેમ કાચમાં રહે છે પારદર્શક્તા, તેમ તમે મારામાં આરપાર રહેતા. - રેખાયુક્ત પદો કયા પ્રકારનું ક્રિયાવિશેષણ કહેવાય ? સમયવાચક પ્રમાણવાચક સ્થળવાચક નકારવાચક સમયવાચક પ્રમાણવાચક સ્થળવાચક નકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સવાર સવારમાં હળવેથી ગાવું જોઈએ. - વાકચમાં કયા બે પ્રકારના ક્રિયાવિશેષણ છે ? સમય અને સ્થળવાચક રીતિ અને સ્થળવાચક સ્થળ અને પ્રમાણવાચક સમય અને રીતિવાચક સમય અને સ્થળવાચક રીતિ અને સ્થળવાચક સ્થળ અને પ્રમાણવાચક સમય અને રીતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેઓએ ઘણા વૃક્ષ જોયાં, થોડાંક કાપી નાખ્યાં.-વાક્યમાં કયો શબ્દ પ્રમાણવાચક વિશેષણ છે ? ઘણાં વૃક્ષ કાપી નાખ્યાં થોડાંક ઘણાં વૃક્ષ કાપી નાખ્યાં થોડાંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેમને ચોક્કસ સાંભળવા જોઈએ. -રેખાયુક્ત ક્રિયાવિશેષણ કયા પ્રકારનું છે ? નકારવાચક સંભાવનાર્થ નિશ્ચયવાચક સ્વીકારવાચક નકારવાચક સંભાવનાર્થ નિશ્ચયવાચક સ્વીકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પરોઢિયે વહેલા જાગી લેવું હરિનું નામ. - રેખાંકિત ક્રિયાવિશેષણને ઓળખો. પ્રમાણવાચક સ્થળવાચક રીતિવાચક સમયવાચક પ્રમાણવાચક સ્થળવાચક રીતિવાચક સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP