ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેઓ હળવેથી કહીને ગયા કે ચૂપ રહો. - વાક્યમાં કયું પદ ક્રિયાવિશેષણ છે ? ગયા તેઓ રહો હળવેથી ગયા તેઓ રહો હળવેથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાછરડું ગાયને બરાબર ધાવે છે. - રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. સ્થળવાચક પ્રમાણવાચક રીતિવાચક નિષેધવાચક સ્થળવાચક પ્રમાણવાચક રીતિવાચક નિષેધવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઠીક છે, હવે હું જઈને કહી આવીશ. - કયા પ્રકારનું ક્રિયાવિશેષણ છે ? પ્રમાણવાચક સંભાવનાર્થ નકરવાચક સ્વીકારવાચક પ્રમાણવાચક સંભાવનાર્થ નકરવાચક સ્વીકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘નવ કરશો કોઈ શોક રસિકડાં‘ - રેખાંકિત ક્રિયાવિશેષણ કયા પ્રકારનું છે ? નિષેધવાચક પ્રમાણવાચક નકારવાચક નકારવાચક અને નિષેધવાચક બંને નિષેધવાચક પ્રમાણવાચક નકારવાચક નકારવાચક અને નિષેધવાચક બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કેટલાક વખતથી તે પુષ્કળ રહ્યા કરે છે. - ક્રિયાવિશેષણ ઓળખાવો. સમયવાચક પ્રમાણવાચક સ્થળવાચક ક્રિયાવિશેષણ નથી સમયવાચક પ્રમાણવાચક સ્થળવાચક ક્રિયાવિશેષણ નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP