ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘ચંપક શાળામાં રહ્યો.’ - વાક્યને ભાવેપ્રયોગમાં પરિવર્તિત કરો. ચંપકથી શાળામાં રડાતું હતું. ચંપક શાળામાં રહે છે. ચંપકથી રડાઈ ગયું. ચંપકથી શાળામાં રડાઈ ગયું. ચંપકથી શાળામાં રડાતું હતું. ચંપક શાળામાં રહે છે. ચંપકથી રડાઈ ગયું. ચંપકથી શાળામાં રડાઈ ગયું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘આકાંશાથી સાવરે પડી જવાયું.’ - આ વાક્યનું કર્મણિ વાક્ય બનાવો. આકાંશાને પડવું હતું. આકાંશા સવારે પડશે. કર્મણિ વાક્ય ન બને. આકાંશા સવારે પડી ગઈ. આકાંશાને પડવું હતું. આકાંશા સવારે પડશે. કર્મણિ વાક્ય ન બને. આકાંશા સવારે પડી ગઈ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘ગુનેગારને સત્વરે ઠાર મારવામાં આવ્યો.' - વાક્યને કર્તરિમાં ફેરવો. ગુનેગારને સત્વરે ઠાર માર્યો. ગુનેગારને સત્વરે ઠાર મારવામાં આવ્યો હતો. ગુનેગાર પડે સત્વરે ઠાર મરાયો. ગુનેગાર ઠાર મરાયો. ગુનેગારને સત્વરે ઠાર માર્યો. ગુનેગારને સત્વરે ઠાર મારવામાં આવ્યો હતો. ગુનેગાર પડે સત્વરે ઠાર મરાયો. ગુનેગાર ઠાર મરાયો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘લોકો ભ્રષ્ટાચાર કરે છે.’ - આ વાક્યનું પ્રેરકવાક્ય બનાવો. લોકો ભ્રષ્ટચાર કરાવે છે. લોકો ભ્રષ્ટાચાર કરાવતા હતા. નેતાઓ લોકો પાસે ભ્રષ્ટાચાર કરાવે છે. (લોકો ભ્રષ્ટચાર કરાવે છે.) અને (નેતાઓ લોકો પાસે ભ્રષ્ટાચાર કરાવે છે.) બંને સાચાં લોકો ભ્રષ્ટચાર કરાવે છે. લોકો ભ્રષ્ટાચાર કરાવતા હતા. નેતાઓ લોકો પાસે ભ્રષ્ટાચાર કરાવે છે. (લોકો ભ્રષ્ટચાર કરાવે છે.) અને (નેતાઓ લોકો પાસે ભ્રષ્ટાચાર કરાવે છે.) બંને સાચાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વૈજ્ઞાનિકોએ રોબોર્ટ દ્વારા કંપની ચલાવવાનું શરૂ કર્યું. - વાક્ય ઓળખાવો. પ્રેરક કર્મણિ પુનઃપ્રેરક ભાવેપ્રયોગ પ્રેરક કર્મણિ પુનઃપ્રેરક ભાવેપ્રયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP