ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “ભારતીય સંસ્કૃતિનું પતન ન થાય તે અંગે આપણે વિચરવું જોઈએ’’ - વાકયનો પ્રકાર ઓળખવો ? વિધ્યર્થવાક્ય નિર્દેશવાક્ય સંભવનાર્થવાકય આજ્ઞાર્થવાક્ય વિધ્યર્થવાક્ય નિર્દેશવાક્ય સંભવનાર્થવાકય આજ્ઞાર્થવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “વૃક્ષો કાપ્યા ન હોત તો હવા શુદ્ધ હોત” - આ વાક્ય કયા પ્રકારનું છે ? ક્રિયાતિપત્યર્થ પ્રશ્નાર્થવાક્ય વિધ્યર્થવાક્ય આજ્ઞાર્થવાક્ય ક્રિયાતિપત્યર્થ પ્રશ્નાર્થવાક્ય વિધ્યર્થવાક્ય આજ્ઞાર્થવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "મીનાક્ષી ભવિષ્યમાં સારી લેખિકા બનશે’’ - આ વાક્ય કયા પ્રકારનું છે ? વિધ્યર્થવાક્ય નિર્દેશાર્થવાક્ય આજ્ઞાર્થવાક્ય સંભવનાર્થવાક્ય વિધ્યર્થવાક્ય નિર્દેશાર્થવાક્ય આજ્ઞાર્થવાક્ય સંભવનાર્થવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “પંખીઓ કલરવ કરતા કરતા દાણા ચણે છે’’ - આ વાક્ય કયા પ્રકારનું છે ? સંયુક્તવાક્ય સાદુંવાક્ય અને સંયુક્તવાક્ય બંને સંકુલવાક્ય સાદુંવાક્ય સંયુક્તવાક્ય સાદુંવાક્ય અને સંયુક્તવાક્ય બંને સંકુલવાક્ય સાદુંવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘‘સાબુ અથવા સેનિટાઈઝરથી હાથને સ્વચ્છ રાખો’’ – વાક્યનો પ્રકાર ઓળખવો ? સાદુંવાક્ય સંકુલવાક્ય સંયુક્તવાક્ય એક પણ નહીં સાદુંવાક્ય સંકુલવાક્ય સંયુક્તવાક્ય એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP