ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ટેબલમાં રહેલ પુસ્તક મને આપો. - રેખાંકિત પદમાં રહેલ વિભક્તિ કયા પ્રકારની છે ? કરણ કર્તા અપાદાન અધિકરણ કરણ કર્તા અપાદાન અધિકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શ્રેયાનો મોબાઈલ પડતા-પડતા રહી ગયો. - રેખાંકિત પદમાં કઈ વિભક્તિ છે ? કર્તા અપાદાન કરણ કર્મ કર્તા અપાદાન કરણ કર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પગથી લાત મારવી એ સારી ટેવ નથી. - રેખાંકિત પદમાં કઈ વિભક્તિ રહેલી છે ? પંચમી તૃતીયા પ્રથમા સપ્તમી પંચમી તૃતીયા પ્રથમા સપ્તમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઘરમાંથી ઉંદરને બહાર કાઢો. - રેખાંકિત પદ કઈ વિભક્તિ ધરાવે છે ? બીજી સાતમી ચોથી પાંચમી બીજી સાતમી ચોથી પાંચમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગાગર વડે સાગર ખાલી ન થાય. - રેખાંકિત પદની ઓળખ કઈ ? નિપાત સંયોજક નામયોગી વિભક્તિનો પ્રત્યય નિપાત સંયોજક નામયોગી વિભક્તિનો પ્રત્યય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP