ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પૂનમ કેરો ચાંદ મને લાગે બહુ પ્યારો - રેખાંકિત નામયોગી કયા પ્રકારનું છે ? અધિકરણવાચક કરણવાચક સંબંધવાચક સ્થળવાચક અધિકરણવાચક કરણવાચક સંબંધવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારે વાસ્તે તારે કોઈને કંઈ કહેવાનું નથી. - નામયોગી કઈ વિભક્તિનો અર્થ આપે છે ? છઠ્ઠી ચોથી પાંચમી ત્રીજી છઠ્ઠી ચોથી પાંચમી ત્રીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી દ્વિરુક્ત શબ્દ શોધો. પૃથકરણ જાહોજલાલી ચક્કર ગરમાગરમ પૃથકરણ જાહોજલાલી ચક્કર ગરમાગરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ રવાનુકારી છે ? ટગરટગર ટાપટીપ છનછન સાચોસાચ ટગરટગર ટાપટીપ છનછન સાચોસાચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રવાનુકારી ન હોય તેવો દ્વિરુક્ત શબ્દ શોધો. ખડખડ હસતુંહસતું ધકધક ધબાધબી ખડખડ હસતુંહસતું ધકધક ધબાધબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP