ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્ય માટે આપેલ વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.મારા ગામને રાજાનો કિલ્લો હતો. ગામની અંદર રાજાનો કિલ્લો હતો. મારા રાજાનો કિલ્લો ગામમાં હતો. મારા ગામમાં રાજાનો કિલ્લો હતો. ગામમાં મારા રાજાનો કિલ્લો હતો. ગામની અંદર રાજાનો કિલ્લો હતો. મારા રાજાનો કિલ્લો ગામમાં હતો. મારા ગામમાં રાજાનો કિલ્લો હતો. ગામમાં મારા રાજાનો કિલ્લો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો. 'ઉપકારમાં ઉપકાર કરવી એ તો વેવાર થઈ કહેવાય.' ઉપકારની પર ઉપકાર કરવો એ તો વ્યવહાર થયો કહેવાય. ઉપકાર ઉપર ઉપકાર કરવો એ તો વ્યવહાર કહેવાય. ઉપકાર પર ઉપકાર કરવો ઈતો વ્યવહાર થયો કહેવાય. ઉપકાર પર ઉપકાર કરવો એ તો વ્યવહાર થયો કહેવાય. ઉપકારની પર ઉપકાર કરવો એ તો વ્યવહાર થયો કહેવાય. ઉપકાર ઉપર ઉપકાર કરવો એ તો વ્યવહાર કહેવાય. ઉપકાર પર ઉપકાર કરવો ઈતો વ્યવહાર થયો કહેવાય. ઉપકાર પર ઉપકાર કરવો એ તો વ્યવહાર થયો કહેવાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. તંત્ર - તાંત્રિક હિંસા - હિંસક લેખક - લેખિકા પૈસા - પૈસાદાર તંત્ર - તાંત્રિક હિંસા - હિંસક લેખક - લેખિકા પૈસા - પૈસાદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો. સાધુએ શિવાલયની ફરતે પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલય ફરતે પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલયની ચોતરફ પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલયની પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલયની પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલય ફરતે પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલયની ચોતરફ પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલયની પ્રદક્ષિણા કરી. સાધુએ શિવાલયની પ્રદક્ષિણા કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો. સ્વર્ગસ્થ નંદુલાલ મહેતા એક સાધૂચરિત સજ્જન માણસ હતાં. સ્વર્ગસ્થ નંદુલાલ મહેતા બે ગુણ ધરાવતા માણસ હતા. એક નંદુલાલ મહેતા સ્વર્ગસ્થી અને સાધુચરિત હતા. સ્વર્ગસ્થી નંદુલાલ મહેતા અનેક સાધુચરિત સજ્જનમાંના એક હતા. સ્વર્ગસ્થ નંદુલાલ મહેતા એક સાધુચરિત સજ્જન હતા. સ્વર્ગસ્થ નંદુલાલ મહેતા બે ગુણ ધરાવતા માણસ હતા. એક નંદુલાલ મહેતા સ્વર્ગસ્થી અને સાધુચરિત હતા. સ્વર્ગસ્થી નંદુલાલ મહેતા અનેક સાધુચરિત સજ્જનમાંના એક હતા. સ્વર્ગસ્થ નંદુલાલ મહેતા એક સાધુચરિત સજ્જન હતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP