ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'વમળ' શબ્દ કયા શબ્દસમૂહો માટે વાપરી શકાશે ?

નદીના વળાંક માટે
કાદવમાં ઊગેલા કમળ માટે
પવનની લહેર માટે
વહેતા પાણીમાં થતા કુંડાળા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી સાચી સંધિનો વિગ્રહ શોધો.

પૃથ્વી = પૃ + ઈથી
મનોરથ = મનુ + રથ
વ્યસ્ત = વિ + અસ્ત
યોગેશ = યોગા + ઈશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP