ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? અતિથિ યજમાન પરોણો મહેમાન અતિથિ યજમાન પરોણો મહેમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોશના ક્રમ પ્રમાણે કયા શબ્દોનો ક્રમ સાચો છે ? ઉપર, એકલવાયુ, ચગડોળ, ધરમ ઘર, ચગડોળ, ઉપર, એકલવાયુ ફુલ, તપ, બગલો, નમસ્તે આવળ, બાવળ, બોરડી, આજે ઉપર, એકલવાયુ, ચગડોળ, ધરમ ઘર, ચગડોળ, ઉપર, એકલવાયુ ફુલ, તપ, બગલો, નમસ્તે આવળ, બાવળ, બોરડી, આજે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી વિશેષણ ન હોય તેવો શબ્દ શોધો. માયાળુ સાંસારિક મધુર ચળકાટ માયાળુ સાંસારિક મધુર ચળકાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમાન અને ઉપમેયને એકરૂપ દર્શાવતા કયો અલંકાર બને ? યમક રૂપક ઉપમા શ્લેષ યમક રૂપક ઉપમા શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો સમાસ કર્મધારય છે ? જીવનયાત્રા દીવાદાંડી ઘનશ્યામ નંદકુંવર જીવનયાત્રા દીવાદાંડી ઘનશ્યામ નંદકુંવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP