ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બહાના કરવા - એ અર્થ માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય છે ? કુસ્તી ન કરવી અખાડા કરવા મુખ સિવાઈ જવું ગપ્પા મારવા કુસ્તી ન કરવી અખાડા કરવા મુખ સિવાઈ જવું ગપ્પા મારવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'લિયે લાલો અને ભરે હરદા' કહેવતનો સાચો અર્થ લખો. ખાડો ખોદે તે પડે એક ભૂખ્યો બીજા ભૂખ્યાને શું ખવડાવે? એક વ્યક્તિ ન કરવાના કામ કરે અને અન્ય નિર્દોષને એની સજા ભોગવવી પડે સરકાર પૈસા વાપરે અને પ્રજા વેરો ભરે ખાડો ખોદે તે પડે એક ભૂખ્યો બીજા ભૂખ્યાને શું ખવડાવે? એક વ્યક્તિ ન કરવાના કામ કરે અને અન્ય નિર્દોષને એની સજા ભોગવવી પડે સરકાર પૈસા વાપરે અને પ્રજા વેરો ભરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નાકલીટી ખેંચવી એટલે ? નાક પર લીટી દોરવી હુકમ કરવો નાપાસ કરવો આજીજી કરવી નાક પર લીટી દોરવી હુકમ કરવો નાપાસ કરવો આજીજી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તુ નાનકી બાળા હશે કોડે ભરી કૌમાર્યના' - છંદ ઓળખાવો. હરિગીત મંદાક્રાંતા સવૈયા શાર્દૂલવિક્રીડિત હરિગીત મંદાક્રાંતા સવૈયા શાર્દૂલવિક્રીડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ સંધિ ખોટી છે ? ઈન્દ્રા + દિક = ઈન્દ્રાદિક ઉદ્ + નત = ઉન્નત સરસ્ + વર = સરોવર યથા + ઈચ્છ = યથેચ્છ ઈન્દ્રા + દિક = ઈન્દ્રાદિક ઉદ્ + નત = ઉન્નત સરસ્ + વર = સરોવર યથા + ઈચ્છ = યથેચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP