ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો સર્વનામનો પ્રકાર નથી ? અનિશ્ચિત સાપેક્ષ ઉભયાન્વયી પુરુષવાચક અનિશ્ચિત સાપેક્ષ ઉભયાન્વયી પુરુષવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી ભાષા માટે કયો વિકલ્પ અયોગ્ય ગણાય ? એકેય નહીં બહુવચન એકવચન દ્વિવચન એકેય નહીં બહુવચન એકવચન દ્વિવચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયો પ્રકંપી વ્યંજન ગણાય છે ? લ્ ર્ ણ્ ક્ લ્ ર્ ણ્ ક્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દોહરા છંદમાં કેટલા ચરણ હોય છે ? બે છ ચાર ત્રણ બે છ ચાર ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પદ-પદ વચ્ચેનો સંબંધ ધરાવતી વિભક્તિ કઈ છે ? અધિકરણ કર્મ સંબંધ કર્તા અધિકરણ કર્મ સંબંધ કર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP