ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલા સમાસ અને તેના પ્રકારમાંથી કયો સાચો છે ?

ત્રિકાળ - ઉપપદ
પંકજ - તત્પુરુષ
ટાઈમટેબલ - દ્વંદ્વ
નખશિખ - બહુવ્રીહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'વૈખરી' શબ્દનો અર્થ જણાવો.

નાહકની વહોંરેલી પીડા
અસ્ત વ્યસ્ત પડેલો ઘરનો સામાન
વણસેલા સંબંધો
સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલ વાક્યમાંના રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.
લખવું વાંચવું એ કઈ કેળવણી નથી.

વર્તમાનકૃદંત
વિધ્યર્થકૃદંત
ભવિષ્યકૃદંત
સંબંધકકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP