ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'અધૂરો ઘડો છલકાય ઘણો' કહેવતનો અર્થ દર્શાવો.

ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે
સારા-ખરાબનો કદી વિચાર ન કરે
અભિમાનમાં ખરાબ દેખાવ કરે
કોઈની આગળ સારા હોવાનો ડોળ કરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP