ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખીલો થઇ જવું' રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. અંદર જતા રહેવું ઊભા રહી જવું જડ થઈ જવું ભીંતમાં ખીલો જડી દેવો અંદર જતા રહેવું ઊભા રહી જવું જડ થઈ જવું ભીંતમાં ખીલો જડી દેવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી શોધો. જિજ્ઞાષા જીજ્ઞાસા જિજ્ઞાસા જીગ્નાશા જિજ્ઞાષા જીજ્ઞાસા જિજ્ઞાસા જીગ્નાશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મને એ ચક્ષુમાં પ્રભુ ! જગત તીર્થોત્તમ મળ્યું - લીટી દોરેલ શબ્દના સમાસનો પ્રકાર ઓળખાવો. ઉપપદ કર્મધારય મધ્યમપદલોપી દ્વંદ્વ ઉપપદ કર્મધારય મધ્યમપદલોપી દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : રહી રહીને પડતાં વરસાદનું ઝાપટું. મૂશળધાર સરવડું સાંબેલાધાર ટપકટપક પડવું મૂશળધાર સરવડું સાંબેલાધાર ટપકટપક પડવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આ વખતે ચોમાસું પાછું ખેંચાય તો ઘણી જમીન પાણી વિનાની રેતાળ જમીન જેવી થઈ જશે. (લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.) મરુભૂમિ કાંપાળ જમીન ચીકણી જમીન ખૂંપણ મરુભૂમિ કાંપાળ જમીન ચીકણી જમીન ખૂંપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP