ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સ્મરણયાત્રા' એ કયા સર્જકની જાણીતી આત્મકથા છે ?

ચંદ્રવદન સી. મહેતા
કાકાસાહેબ કાલેલકર
જયંત પાઠક
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સર્જકને 'અમીર નગરીના ગરીબ ફકીર' નું બિરૂદ મળેલું છે ?

જ્યોતીન્દ્ર દવે
ઠક્કરબાપા
ધૂમકેતુ
ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP